બ્રહ્મસંબંધ




બ્રહ્મસંબંધ નો અનુભવ જ મોક્ષ તુલ્ય છે.  બ્રહ્મ સાથે ના સંબંધ ને જો નામ માત્ર નો સંબંધ રાખીએ, તો કોઈ કાળે કલ્યાણ નથી.  આત્મકલ્યાણ માટે સંબંધ નો અનુભવ આવશક્ય છે.  જો તે સંબંધ નો પૂરે પૂરો આનંદ લેવો હોય, તો તે સંબંધ ને નિભાવવો જ પડે.  સંબંધ અનુભવાય નહિ, તો તે સંબંધ ની મજ્હા શી રીતે માણી શકાય ?  માટે, બ્રહ્મસંબંધ ના આનંદનો સંપૂર્ણ લહાવો લેવો હોય, તો બ્રહ્મ સાથે ના સંબંધ ને સંપૂર્ણ રીતે નિભાવવો જ રહ્યો.

સવાલ હવે એકજ છે - તમારો બ્રહ્મ સાથે કયો સંબંધ સાધવો છે ? 
આપણા શાસ્ત્રો પાસે અનેક વિધિ સંબંધો છે.  પ્રીયા, પ્રિય, સખા, સખી, માતા, પિતા, ભાઈ, દાસ, ગુરુ, શિષ્ય, શત્રુ, મિત્ર વગેરે. 
આમાંનો કોઈ પણ એક સંબંધ શ્રી હરી સાથે સાધો, કલ્યાણ નિશ્ચિત છે !!

 

ભાગવત શાહહ

Bhagwat Shah © 

 

Click here For more on relationships we can have with God

Ashraya or Sambandha

Different Bhava of the different sambandhas

Balbhav is explored in following articles - 1 and 2

See the Introduction area for more info - English & Gujarati

 

 

Return to the Introduction index

Return to main courtyard of the Haveli

 

[email protected]