હિરણ્યકશ્યપુ
હિરણ્યકશ્યપુ અહંકાર નું સ્વરૂપ છે. અહંકારને બ્રહ્મોપાર્જિત કોઈ પ્રાણી મારી શકતું નથી. દેવ, દાનવ, માનવ, ભૂત, પ્રેત, જાનવર, દરેક જીવ જંતુ અહંકારથી દબાયેલો છે, અને છતાં અહંકારમાં ઉભો રહી બોલે છે, "હું".
© Bhagwat Shah
[email protected]